Friday, July 23, 2010

મજામાં ને..?

કેમ છો મિત્રો?
બોવ કામ માં હસો એવું માની લવ... કેમ કે કોઈ આ બ્લોગ માં આવી ને લખવા નું કસ્ટજ નથી કરતુ..
ચાલો વાંધો નઈ, હુજ કશું લખી લવ..

શું લખવું એ હૈયે છે પણ હોઠે નથી....
કેવા પુરતુ તો એટલુજ છે કે હું તો મોજ કરુ છુ અને ઘર ના રોટલા ખાઈ ને ઓટલા ભાંગુ છુ....

કઈ નવીન માં તો છે નઈ
બાકી તમને તો ખબર હશે કે મારે ૨૩ ઓગસ્ટ થી હજીરા જોઈન કરવા નું છે..

આપદા મિત્રો માં ઘણા એવા છે જે ગુજરાતી માં અભણ છે.. તો આ કશું ના સમજાય તો મને પૂછતા નઈ..
ગુજરાતી વાચતા સીખી લેજો હં....

ચલો આવજો મલસું પછી ...

4 comments: